Search This Website

Wednesday, January 3, 2024

GSSSB Recruitment 2024 for Head Clerk, Senior Clerk, Jr. Clerk and Various Other Posts

GSSSB Recruitment 2024 for Head Clerk, Senior Clerk, Jr. Clerk and Various Other Posts

Gujarat Gaun Seva Pasandgi Mandal has published an Advertisement for the Head Clerk, Senior Clerk, Jr. Clerk and Various Other Posts (GSSSB Recruitment 2024). Eligible Candidates are advised to refer to the official advertisement and apply for this Head Clerk, Senior Clerk, Jr. Clerk and Various Other Posts. You can find other details like age limit, educational qualification, selection process, application fee, an



d how to apply below for GSSSB Head Clerk, Senior Clerk, Jr. Clerk and Various Other Posts Recruitment


GSSSB Recruitment 2024
Recruitment Organization Gujarat Gaun Seva Pasandgi Mandal (GSSSB)
Posts Name Head Clerk, Senior Clerk, Jr. Clerk and Various Other Posts
Vacancies 4304
Job Location India
Last Date to Apply 31-01-2024
Mode of Apply Online
Category GSSSB Recruitment 2024



GSSSB Recruitment 2024 Job Details:
Posts:હેડ ક્લાર્ક
સીનીયર ક્લાર્ક
ઓફિસ આસિસ્ટન્ટ
કલેક્ટર કચેરીના ક્લાર્ક
કાર્યાલય અધિક્ષક
કચેરી અધિક્ષક
સબ રજિસ્ટ્રાર, ગ્રેડ-૧
સબ રજિસ્ટ્રાર, ગ્રેડ-૨
સ્ટેમ્પ નિરીક્ષક
સમાજ કલ્યાણ નિરીક્ષક
મદદનીશ સમાજ કલ્યાણ અધિકારી
સમાજ કલ્યાણ નિરીક્ષક
ગૃહમાતા
ગૃહપતિ
મદદનીશ આદિજાતિ વિકાસ અધિકારી
મદદનીશ સમાજ કલ્યાણ અધિકારી
ડેપો મેનેજર (ગોડાઉન મેનેજર)
જુનીયર આસીસ્ટન્ટ સંવર્ગ (વર્ગ-૩)
જુનિયર ક્લાર્ક
આસિસ્ટન્ટ / આસિસ્ટન્ટ ડેપો મેનેજર
Total No. of Posts:4304

GSSSB Recruitment 2024 – Educational Qualification: (૧) ઉમેદવાર ભારતમાં કેન્દ્રીય અથવા રાજય અધિનિયમથી અથવા તે હેઠળ સ્થપાયેલી અથવા સંસ્થાપિત યુનિવર્સિટીઓ પૈકી કોઇપણમાંથી અથવા તે તરીકે માન્ય થયેલી અન્ય કોઈ પણ શૈક્ષણિક સંસ્થામાંથી અથવા યુનિવર્સિટી ગ્રાંટ કમિશન અધિનિયમ-૧૯૫૬ ની કલમ-૩ હેઠળ ડીમ્ડ યુનિવર્સિટી તરીકે જાહેર થયેલી બીજી કોઇપણ શૈક્ષણિક સંસ્થામાંથી મેળવેલ સ્નાતકની પદવી ધરાવતો હોવો જોઇશે.
અથવા સરકારે માન્ય કરેલ તેની સમકક્ષ લાયકાત ધરાવતો હોવો જોઇશે;
(૨) ગુજરાત મુલ્કી સેવા વર્ગીકરણ અને ભરતી (સામાન્ય) નિયમો, ૧૯૬૭ માં ઠરાવ્યા પ્રમાણેની કોમ્પ્યુટરના ઉપયોગ અંગેની પાયાની જાણકારી ધરાવતો હોવો જોઇશે.
(૩) ઉમેદવાર ગુજરાતી અથવા હિન્દી અથવા બંને ભાષાનું પૂરતું જ્ઞાન ધરાવતો હોવો જોઇશે.
Please read the Official Notification for Educational Qualification details.

GSSSB Recruitment 2024 – Application Fees: General: Rs. 500/-
Others: Rs. 400/-
The fees paid shall be refunded to those candidates who appear for the examination.
GSSSB Recruitment 2024 – Salary for First Five years: હેડ કલાર્ક: 40800/-
સીનીયર કલાર્ક: 26000/-
ઓફિસ આસિસ્ટન્ટ: 26000/-
કલેકટર કચેરીના ક્લાર્ક: 26000/-
જુનિયર ક્લાર્ક: 26000/-
કાર્યાલય અધિક્ષક: 49600/-
કચેરી અધિક્ષક: 49600/-
સબ રજિસ્ટ્રાર, ગ્રેડ-9: 49600/-
સબ રજિસ્ટ્રાર, ગ્રેડ-૨: 40800/-
સ્ટેમ્પ નિરીક્ષક: 40800/-
સમાજ કલ્યાણ નિરીક્ષક: 40800/-
મદદનીશ સમાજ કલ્યાણ અધિકારી: 49600/-
સમાજ કલ્યાણ નિરીક્ષક: 40800/-
ગૃહમાતા: 26000/-
ગૃહપતિ: 26000/-
મદદનીશ આદિજાતિ – વિકાસ અધિકારી: 49600/-
મદદનીશ સમાજ કલ્યાણ અધિકારી: 49600/-
આસિસ્ટન્ટ / આસિસ્ટન્ટ ડેપો મેનેજર: 26000/-
ડેપો મેનેજર (ગોડાઉન મેનેજર): 40800/-
જુનીયર આસીસ્ટન્ટ: 26000/-



GSSSB Recruitment 2024 – Exam Pattern:

તબક્કો ૧ : પ્રાથમિક પરીક્ષા (ગ્રુપ – A અને ગ્રુપ – B માટે સંયુક્ત પરીક્ષા) (CBRT પધ્ધતિથી)
1. Reasoning 40 Marks
2. Quantitive aptitude 30 Marks
3. English 15 Marks
4. Gujarati 15 Marks
Total 100 Marks
મુખ્ય પરીક્ષા માટેના ઉમેદવારોને પસંદ કરવા પ્રથમ તબક્કામાં ગ્રુપ – A અને ગ્રુપ – B હેઠળના તમામ સંવર્ગો માટે પ્રાથમિક પરીક્ષા MCQ- પ્રકારના પ્રશ્નો ધરાવતી Computer Based Response Test (CBRT) પદ્ધતિથી સંયુક્ત સ્પર્ધાત્મક પરીક્ષા લેવામાં આવશે. .
પ્રાથમિક પરીક્ષા ૧૦૦ પ્રશ્નોના પ્રશ્નદીઠ ૧ ગુણ લેખે કુલ ૧૦૦ ગુણ ની રહેશે. પરીક્ષાનો સમય ૬૦ મિનિટનો રહેશે.
પ્રશ્નના પ્રત્યેક ખોટા જવાબદીઠ ૦.૨૫ ગુણ નેગેટીવ માર્કીંગ રહેશે.
દિવ્યાંગ ઉમેદવારના કિસ્સામાં પ્રત્યેક કલાક દીઠ વધારાની ૨૦ મીનીટ લેખે વધારાનો સમય ફાળવવામાં આવશે.
પ્રાથમિક કસોટી ફક્ત સ્ક્રીનીંગ ટેસ્ટ માટે છે. પ્રાથમિક કસોટીમાં ઉમેદવારે મેળવેલ ગુણને આખરી પસંદગી યાદી માટે ધ્યાને લેવામાં આવશે નહી.
અરજી ફી સાથે અરજી કરનાર દરેક ઉમેદવારને અરજીની ચકાસણી કર્યા સિવાય કામચલાઉ ધોરણે પ્રિલિમિનરી પરીક્ષામાં બેસવા દેવામાં આવશે.
પ્રાથમિક પરીક્ષાને અંતે ગ્રુપ – A અને ગ્રુપ – B માટે મુખ્ય પરીક્ષા માટે લાયક ઠરેલ ઉમેદવારોની અલગ અલગ યાદી તૈયાર કરવામાં આવશે. અને ગ્રુપ – A અને ગ્રુપ B માટે મેરીટસના આધારે ભરવાની થતી કેટેગરીવાઈઝ જગ્યાના સાત ગણા ઉમેદવારોને ગ્રુપ – A અને ગ્રુપ – B માટેની બીજા તબક્કાની મુખ્ય પરીક્ષા માટે લાયક ગણવામાં આવશે.
મુખ્ય પરીક્ષા માટે લાયક ઠરેલ ઉમેદવારો આ જાહેરાત અન્વયેની શૈક્ષણિક લાયકાત, વયમર્યાદા તેમજ અન્ય જરૂરી લાયકાત સંતોષે છે તેમ માનીને મુખ્ય પરીક્ષા માટે શરતી પ્રવેશ આપવામાં આવશે.
આ પરીક્ષા Computer Based Response Test (CBRT) પદ્ધતિ થી મલ્ટી સેશન માં યોજવાની હોઈ ઉમેદવારોનું નોર્મલાઈઝેશન પધ્ધતિથી યોગ્ય મુલ્યાંકન કરી પરીક્ષાનું પરીણામ

તબક્કો – ૨ : મુખ્ય પરીક્ષાપ્રથમ તબક્કાની પરીક્ષા બાદ સામાન્ય વહીવટ વિભાગના તા. ૧૮-૦૫-૨૦૨૩ના જાહેરનામા મુજબ ગ્રુપ-A માટે વર્ણાત્મક જ્યારે ગ્રુપ-B માટે MCQ- પ્રકારના પ્રશ્નો ધરાવતી Computer Based Response Test (CBRT) પદ્ધતિથી સ્પર્ધાત્મક પરીક્ષા લેવામાં આવશે. મુખ્ય પરીક્ષા અંગેની વિગતો આ સાથે સામેલ Appendix-G મુજબ તથા પરીક્ષાનો અભ્યાસક્રમ Appendix-H મુજબ રહેશે.

લઘુત્તમ લાયકી ધોરણ:-પ્રાથમિક પરીક્ષા તથા મુખ્ય પરીક્ષા માટે ઉમેદવારે આપેલ પરીક્ષામાં મેળવેલ ગુણનું ન્યુનત્તમ ગુણવત્તા ધોરણ ૪૦ ટકા રાખવામાં આવેલ છે. ઉમેદવારે પ્રત્યેક તબક્કાની પરીક્ષામાં લઘુત્તમ લાયકી ગુણવત્તાનું ધોરણ ૪૦ ટકા માર્કસ નિયત કરવામાં આવેલ છે. તેમાં કોઈપણ કેટેગરીના ઉમેદવારો માટે ૪૦ ટકા માર્કસ કરતાં ઓછું ન્યુનતમ ગુણવત્તા ધોરણ (Qualifying Standard) કોઈપણ સંજોગોમાં નક્કી કરી શકાશે નહીં.

GSSSB Recruitment 2024 – How to Apply ?: Interested Candidates may Apply Online Through the official Website.
Apply કરતી વખતે Educational Details ભરાયા બાદ “પરીક્ષા ગ્રુપ પસંદગી” માં કયા ગ્રુપમાં પરીક્ષા આપવાની છે તે માટે કોઈપણ એક ગ્રુપની પસંદગી કરવાની રહેશે.


Important Links

Job Advertisement: Click Here

Official website: Click Here

Apply Online: Click Here


GSSSB Recruitment 2024 – Important Dates:
The eligible graduate candidates who are willing to apply for GSSSB Head Clerk, Senior Clerk, Jr. Clerk and Various Other Posts Recruitment must submit their application forms for which the link has been activated on 23rd December 2024. The GSSSB Head Clerk, Senior Clerk, Jr. Clerk and Various Other Posts Apply Online link and fee payment portal will be live till the 31-01-2024. The complete schedule for GSSSB Head Clerk, Senior Clerk, Jr. Clerk and Various Other Posts Recruitment 2024 has been discussed below.
EventDateApply Start 04-01-2024
Last Date to Apply 31-01-2024

Read More »