NER Railway Bharti 2023 – રેલ્વેમાં આવી મોટી ભરતી, 1104 જગ્યાઓ માટે મંગાવાઈ અરજીઓ : ભારતીય રેલ્વે દ્વારા વિવિધ જગ્યાઓ પર આવી ભરતી. આ માટેની ઓફીશીયલ નોટિફિકેશન 03/072023 ના રોજ જાહેર કરવામાં આવી છે અને અરજી ફોર્મ ભરવાની છેલ્લી તારીખ 02/08/2023 છે. આ ભરતીને લગતી તમામ અપડેટ્સ ઓફીશીયલ વેબસાઈટ પરથી મેળવી શકો છો
આ ભરતીમાં 1104 જગ્યાઓ પર ઉમેદવારોની ભરતી કરવામાં આવશે.
Fitter
Machinist
Carpenter
Turner
Electrician
Painter
Trimmer
શૈક્ષણિક લાયકાત અને પગારધોરણ
સત્તાવાર નોટિફિકેશન મળતી માહિતી અનુસાર વિવિધ પોસ્ટ માટે અલગ અલગ શૈક્ષણિક લાયકાત હોવી જરૂરી છે. જે વિશેની માહિતી ઉમેદવારોએ નીચે આપેલ સત્તાવાર નોટિફિકેશન વાંચી શકો છો. આ ભારતીય રેલ્વેની આ એક એપ્રેન્ટિસ ભરતી હોવાથી લાયક ઉમેદવારોને એપ્રેન્ટિસ એક્ટ અનુસાર પગારધોરણ આપવામાં આવશે. અને આ વિવિધ ભરતી માટે ઉમેદવારોનું સિલેકશન મેરીટ ના આધાર દ્વારા કરવામાં આવશે.
ઓનલાઈન અરજી કરવાની રીતઅરજી ફોર્મ ભરવામાં માટે સત્તાવાર વેબસાઈટ https://ner.indianrailways.gov.in/ વિઝીટ કરો.
ત્યારબાદ તમને ઉપરના ભાગમાં “Apply Now” નો ઓપ્શન ઉપર ક્લિક કરો.
ત્યારબાદ ઓનલાઇન ફોર્મમાં તમારી સંપૂર્ણ માહિતી ભરો.
ત્યારબાદ તમામ જરૂરી ડોક્યુમેન્ટ અપલોડ કરો.
હવે ઓનલાઈન અરજી ફી ચુકવણી કરો.
a Blog about Paripatra, Home Learning, Teacher Useful, News Updates, Result, Job
Highlight Of Last Week
- GCERT Model Question Papers 2025-26 for Class 3 to 8 | Download PDF
- South Indian Bank Recruitment 2025: Apply Online for Junior Officer Posts @southindianbank.com
- NHM Surendranagar Recruitment 2025: Apply Online for Accountant cum Data Assistant Post @ Arogya Sathi Portal
- Home Learning Study materials video Std 6 DD Girnar/Diksha portal video.
- 8મું પગારપંચ (8th Pay Commission) 2026થી લાગુ – Salary ₹18,000 થી ₹44,000 સુધી, Full Benefit 2028 સુધી
Search This Website
Friday, July 14, 2023
Subscribe to:
Post Comments (Atom)
No comments:
Post a Comment