Search This Website

Thursday, May 4, 2023

RTE Gujarat Admission 2023 RTE Online school admission Form

RTE Gujarat Admission 2023 RTE Online school admission Form.
RTE Admission Form: RTE Form 2023: રાઇટ ટુ એજયુકેશન અંતર્ગત બાળકોને મફત અને ગુણવતાયુક્ત શિક્ષણ મળી રહે તે માટે શિક્ષણ ક્ષેત્રે ગુજરાત સરકાર દ્વારા અનેક યોજનાઓ અમલમા છે. આમાની જ એક ઉપયોગી યોજના એટલે RTE Admission Form. RTE Form 2023 ઓનલાઇન ભરવા માટે જાહેરાત આવી ગયેલ છે. જેમા ધોરણ 1 મા ખાનગી શાળામા ફ્રી એડમીશન મેળવવા માટે તારીખ ૧૦-૪-૨૦૨૩ થી ૨૨-૪-૨૦૨૩ સુધી ઓનલાઇન ફોર્મ ભરી શકાસે. RTE Admission Form ઓનલાઇન કેમ ભરવુ ? RTE Form 2023 માટે કયા ડોકયુમેન્ટ જોશે તેની માહિતી મેળવીશુ.The state government of Gujarat is going to invited online application form for RTE Gujarat Admission 2023 Online / rte admission 2022 Gujrat at rte.orpgujarat.com . The government will release official notification for RTE Gujarat admission form under Gujarat primary education act. Through the RTE Gujarat Admission 2023 the government will provide admission to the candidates in primary standards. The candidates can apply for rte application form download / RTE admission 2022 Ahmedabad at the official website. RTE Gujarat Admission 2023 RTE Online school admission Form.




RTE First Round Declare Now. Click Here







Have fun as you learn to read English & more with the magic of your voice

Learn to Read with google

Read Along (formerly Bolo) is a free and fun speech based reading tutor app designed for children aged 5 and above.

It helps them improve their reading skills in English and many other languages (Hindi, Bangla, Marathi, Tamil, Telugu, Urdu, Spanish & Portuguese) by encouraging them to read aloud interesting stories and collect stars and badges together with “Diya”, the friendly in app assistant.

Diya listens to children when they read and offers realtime positive feedback when they read well and helps them out when they get stuck – even when offline & without data!

Features:
• Works Offline : Once downloaded, it works offline, so it does not use any data.
• Safe : Since the app is made for children, there are no ads, and all sensitive information stays only on the device.
• Free: The app is completly free to use and has a vast library of books with different reading levels from Pratham Books, Katha Kids & Chhota Bheem, with new books added regularly.
• Games: Educational games within the app, make the learning experience fun.


RTE Admission Process 2023

RTE એડમીશન ની સંપૂર્ણ પ્રોસેસ નીચે મુજબના તબક્કાવાઇઝ હોય છે.

સૌ પ્રથમ સરકારશ્રીના શિક્ષણ વિભાગ તરફથી વર્તમાનપત્રોમાં જાહેરાત આપી RTE Admission નો સંપૂર્ણ પ્રવેશ કાર્યક્રમ જાહેર કરવામા આવે છે.

સૌ પ્રથમ વાલીઓને જરૂરી ડોકયુમેન્ટ એકત્રીત કરવા માટે સમય આપવામા આવે છે.

ત્યારબાદ નક્કી કરેલી તારીખોમાં RTE Admission official website પરથી ઓનલાઇન ફોર્મ ભરવાનુ હોય છે.

ઓનલાઇન ફોર્મમા શાળાઓ પસંદ કરતી વખતે વિદ્યાર્થી જ્યા વસવાટ કરતા હોય તેની 6 કિ,મિ, ની ત્રીજયામા આવેલી ખાનગી શાળા પસંદ કરી શકાય છે.

ઓનલાઇન ફોર્મ ભર્યા બાદ આ ફોર્મ કોઇ કચેરીએ હાર્ડકોપીમા જમા કરાવવાનુ હોતુ નથી. પરંતુ જિલ્લાની કચેરી દ્વારા આ ઓનલાઇન ભરેલા ફોર્મની અને અપલોડ કરેલા ડોકયુમેન્ટની ઓનલાઇન ચકાસણી કરવામા આવે છે. જે યોગ્ય હોય તો ફોર્મ એપ્રુવ કરવામા આવે છે. જો કોઇ ફોર્મ મા ભુલ હોય અથવા ડોકયુમેંટ ની કવેરી હોય તો રીજેકટ કરવામા આવે છે.

ફોર્મ ભરવાની અને ચકાસણીની કામગીરી પૂર્ણ થયા બાદ સોફટવેર મારફતે મેરીટ તૈયાર કરવામા આવે છે. અને મેરીટ આધારિત રાઉન્ડ બહાર પાડી વિદ્યાર્થીથીઓને એડમીશન આપવામા આવે છે.

એડમીશન મળેલ વિદ્યાર્થીએ ઓનલાઇન જ ADMIT CARD ડાઉનલોડ કરી જે શાળામાં એડમીશન મળ્યુ હોય ત્યા પ્રવેશ માટે જવાનુ રહે છે.

RTE First Round Declare Now. Click Here



RTE Document List

RTE Form 2023

ક્રમ દસ્તાવેજ નું નામ માન્ય આધાર-પુરાવાની વિગત
1 રહેઠાણ નો પુરાવો માન્ય આધાર – પુરાવાની વિગત આધારકાર્ડ / પાસપોર્ટ / વીજળી બિલ / પાણી બિલ / ચૂંટણી કાર્ડ / રેશન કાર્ડ / જો ઉપર મુજબનાં આધાર પૈકી કોઈ એક આધાર હોય તો , રજીસ્ટર્ડ ભાડા કરારની જરૂર રહેતી નથી . જો ઉપર મુજબનાં આધાર પૈકી એક પણ આધાર પુરાવા ન હોય તેવા સંજોગોમાં ભાડા કરાર – ગુજરાત સ્ટેમ્પ act ૧૯૫૮ મુજબ નોંધાયેલ ભાડાકરાર તથા સબંધિત પોલીસ સ્ટેશન માં જમા કરાવ્યા ના આધાર સાથેનો માન્ય ગણવામાં આવશે . ( નોટરાઈઝડ ભાડા કરાર માન્ય ગણાશે નહીં )
2 વાલી નું જાતી નું પ્રમાણપત્ર મામલતદાર શ્રી અથવા સમાજ કલ્યાણ અધિકારી , તાલુકા વિકાસ અધિકારી અથવા સક્ષમ સત્તાધિકારીનું પ્રમાણપત્ર
3 જન્મનું પ્રમાણપત્ર ગ્રામ પંચાયત / નગર પાલિકા , મહાનગરપાલિકા , જન્મ / હોસ્પિટલ નોંધણી પ્રમાણપત્ર / આંગણવાડી , બાલવાડી નોંધણી પ્રમાણપત્ર / માતા કે પિતા કે વાલીનું નોટોરાઈઝડ સોગંદનામું
4 ફોટોગ્રાફ પાસપોર્ટ સાઈઝ કલર ફોટોગ્રાફ
5 વાલી ના આવકનું પ્રમાણપત્ર જુનો આવકનો દાખલો હોય તો મામલતદાર , તાલુકા વિકાસ અધીકારી અથવા સક્ષમ સત્તાધીકારીનું પ્રમાણપત્ર માન્ય રહેશે . નવો આવકનો દાખલો એ માત્ર જનસેવા કેન્દ્ર નો જ માન્ય ગણવામાં આવશે . (તા .૦૧/૦૪/૨૦૧૯ પછીનો) . ગ્રામ્ય કક્ષાએ ઈ ગ્રામ પંચાયતનો તલાટી દ્વારા આપવામાં આવેલ તાજેતરનો ( તા . ૦૧/૦૪/૨૦૨૧ પછીનો ) આવકનો દાખલો જ માન્ય ગણવામાં આવશે
6 બીપીએલ ૦ થી ૨૦ આંક સુધીની બીપીએલ કેટેગરીમાં આવતા વાલીએ ગ્રામ્ય વિસ્તાર માટે તાલુકા વિકાસ અધિકારી અથવા જિલ્લા ગ્રામ વિકાસ એજન્સીનો દાખલો રજુ કરી શકાશે જ્યારે શહેર વિસ્તાર માટે મહાનગરપાલિકાના કિસ્સામાં નાયબ મ્યુનિસિપલ કમિશ્નર અથવા મહાનગરપાલિકાએ સક્ષમ અધિકારીનો દાખલો , નગરપાલિકા વિસ્તારમાં નગર પાલિકાના ચીફ ઓફિસરનો દાખલો અને Notified વિસ્તારમાં મુખ્ય કારોબારી અધિકારી અથવા વહીવટી અધિકારીનો દાખલો રજુ કરવાનો રહેશે . જે શહેરી વિસ્તારમાં ૦ થી ૨૦ આંક ( સ્કોર ) ધરાવતા BPL કેટેગરીના લાભાર્થીઓની યાદી ન હોય તેવા વિસ્તારમાં BPL યાદીમાં સમાવેશ થયેલ લાભાર્થીએ જે – તે સક્ષમ અધિકારીનું BPL યાદી નંબર વાળું પ્રમાણપત્ર રજૂ કરવું પડશે . BPL રેશનકાર્ડ બીપીએલ આધાર તરીકે માન્ય ગણાશે નહિ .
7 વિચરતી જાતિઓ અને વિમુક્ત જ નજાતિઓની મામલતદાર અથવા સમાજ કલ્યાણ અધિકારી અને તાલુકા વિકાસ અધિકારી અથવા બીજા કોઈ સક્ષમ સત્તાધિકારીનું પ્રમાણપત્ર
8 અનાથ બાળક જે તે જીલ્લા ની Child Welfare Committee ( CWC ) નું પ્રમાણપત્ર
9 સંભાળ અને સંરક્ષણ જરૂરિયાતવાળું બાળક જે તે જીલ્લા ની Child Welfare Committee ( CWC ) નું પ્રમાણપત્ર
10 બાલગૃહ ના બાળકો જે તે જીલ્લા ની Child Welfare Committee ( CWC ) નું પ્રમાણપત્ર
11 બાળમજૂર / સ્થળાંતરીત મજુરના બાળકો જે તે જીલ્લા ના લેબર અને રોજગાર વિભાગનું શ્રમ અધિકારીનું પ્રમાણપત્ર અને સિવિલ સર્જન પ્રમાણપત્ર
12 સેરેબ્રલી પાલ્સી વાળા બાળકો સિવિલ સર્જન નું પ્રમાણપત્ર
13 ખાસ જરૂરિયાત વાળા બાળકો (દિવ્યાંગ) સિવિલ સર્જન નું પ્રમાણપત્ર ( ઓછા માં ઓછું 40 % )
14 (ART) એન્ટિ-રેટ્રોવાયરલ થેરેપી ની સારવાર લેતા બાળકો સિવિલ સર્જન નું પ્રમાણપત્ર
15 શહીદ થયેલ જવાનના બાળકો સંબંધિત ખાતા ના સક્ષમ અધિકારી નો દાખલો
16 સંતાનમાં એકમાત્ર દીકરી હોય તે કેટેગરી માટે ગ્રામ્ય વિસ્તાર માટે તલાટીમંત્રીશ્રી અને નગરપાલિકા વિસ્તાર માટે ચીફ ઓફિસર અને મહાનગરપાલિકા વિસ્તાર માટે તેના સક્ષમ અધિકારીનો એક માત્ર દીકરી ( Single Girl Child ) હોવાનો દાખલો
17 સરકારી આંગણવાડી માં અભ્યાસ કરતાં બાળકો સરકારી આંગણવાડીમાં ઓછામાં ઓછા 2 વર્ષ અભ્યાસ કરેલ હોય અને ICDS – CAS વેબસાઈટ પર જે વિદ્યાર્થીઓના નામ નોંધાયેલ હોય તેવા વિદ્યાર્થીઓએ જે તે આંગણવાડીમાં અભ્યાસ કરેલ છે તે મતલબનું સબંધિત આંગણવાડીનાં આંગણવાડી કામ કરનાર અથવા સરકારશ્રી દ્વારા નક્કી કરવામાં આવેલ અધિકારીનો પ્રમાણિત કરેલ દાખલો રજુ કરવાનો રહેશે
18 બાળકનું આધારકાર્ડ બાળકના આધારકાર્ડની નકલ
19 વાલી નું આધારકાર્ડ વાલીના આધારકાર્ડની નકલ
20 બેંકની વિગતો બાળક કે વાલીના બેંક ખાતાની પાસબુકની ઝેરોક્ષ
21 વય મર્યાદા જે બાળકોએ ૧ જૂન-૨૦૨૬નાં રોજ છ વર્ષ પૂર્ણ કરેલ હોય અને નીચે દર્શાવેલ અગ્રતાક્રમ ધરાવતા હોય તેજ બાળકો આ યોજના હેઠળ અગ્રતાક્રમ મુજબ પ્રવેશપાત્ર બને છે
આ પણ વાંચો Exam Preparation App: Free Mock Test , Live Classes || Download Gradeup Android App

RTE Gujarat Admission 2023 ની શાળા નું લીસ્ટ તપાસવા માટે

ગુજરાત રાજ્યના શિક્ષણ અધિકાર દ્વારા તમે જે શાળા સૂચિમાં પ્રવેશ મેળવી શકો છો તે તપાસવા માટે, તમારે નીચે આપેલા સરળ પગલાંને અનુસરવાની જરૂર છે: –
પ્રથમ, અહીં આપેલ ઓફિશિયલ વેબસાઇટ લિંકની મુલાકાત લો
તમે લિંક પર ક્લિક કરશો તમે RTE Gujarat ના સત્તાવાર વેબપેજ પર પહોચશો.
પછી તમારે માહિતી દાખલ કરવી પડશે જેમ કે જીલ્લો, વોર્ડ, નામ વગેરે..
હવે Search પર ક્લિક કરો
List તમારી સ્ક્રીન પર જોવા મળશે

મહત્વપૂર્ણ નોંધ : આ આર્ટીકલ ફક્ત તમને માહિતી મળી રહે એના માટે લખવામાં આવેલ છે , વધુ માહિતી માટે ઓફિસિયલ વેબસાઈટ ચેક કરો

આપનું ફોર્મ રદ ન થાય તે માટે ફોર્મ ભરતા પહેલા હોમપેજ પર દર્શાવેલ ફોર્મ ભરવા માટેનાં આવશ્યક દસ્તાવેજો અને ફોર્મ ભરતી વખતે અપલોડ કરવાના દસ્તાવેજોની વિગત ધ્યાનપૂર્વક વાંચશો . અને માગ્યા મુજબના તમામ અસલ દસ્તાવેજો ચોક્કસાઈપૂર્વક અપલોડ કરશો . ઝાંખા , ઝેરોક્ષ કોપી અને ના વંચાય એવા ડોક્યુમેન્ટ અપલોડ થયેલ હશે તો ફોર્મ રીજેક્ટ થશે
રહેઠાણનાં પૂરાવા તરીકે બાળકના પિતાનાં આધારકાર્ડ / પાસપોર્ટ / વીજળી બિલ / પાણી બિલ / ચૂંટણી કાર્ડ / રેશન કાર્ડ પૈકી કોઈ એક આધાર હોય તો , રજીસ્ટર્ડ ભાડા કરારની જરૂર રહેતી નથી . જો ઉપર મુજબનાં આધાર પૈકી એક પણ આધાર ન હોય તેવા સંજોગોમાં રજીસ્ટર્ડ ભાડા કરાર – ગુજરાત સ્ટેમ્પ એક્ટ ૧૯૫૮ મુજબ નોંધાયેલ ભાડાકરાર તથા સબંધિત પોલીસ સ્ટેશનમાં જમા કરાવ્યાના આધાર સાથેનો માન્ય ગણવામાં આવશે . ( નોટોરાઈઝડ ભાડા કરાર માન્ય ગણાશે નહીં ) .
પ્રવેશ માટે આપ જે શાળાઓ પસંદ કરવા ઈચ્છતા હોવ તે મુજબની શાળાઓ જ ફોર્મ ભરતી વખતે તમારી પસંદગી મુજબના ક્રમમાં ગોઠવાય તે ખાસ ધ્યાને લેવું .
ફોર્મ સબમિટ કરતા પહેલા ફરીવાર ધ્યાનપૂર્વક સંપૂર્ણ વિગતો જોયા બાદ જ ફોર્મ સબમિટ કરવું . ફોર્મ સબમિટ કર્યા બાદ કોઈ સુધારો થઈ શકશે નહી.
ફોર્મ ભરવા બાબતે માર્ગદર્શનની જરૂર જણાય તો હોમપેજ પર દર્શાવેલ આપના જિલ્લાના હેલ્પલાઈન નંબરનો સંપર્ક કરવો .
RTE હેલ્પલાઈન નંબરકામગીરી ના દિવસો દરમ્યાન કોઈપણ જાણકારી માટે પર કોલ કરો – 11:00 AM થી 5:00 PM.


RTE પ્રવેશ જાહેરાત 2023 મહત્વપૂર્ણ લિંક :
સત્તાવાર વેબસાઇટ https://rte.orpgujarat.com/
RTE પ્રવેશ 2023 નોટીફીકેશન અહીં ક્લિક કરો
RTE પ્રવેશ માટેની અરજી લિંક થોડા સમય માં લિંક મુકીશુંFAQ – વારંવાર પુછાતા પ્રશ્નો



RTE એડમિશન ની સત્તાવાર વેબસાઈટ કઈ છે ?

RTE Admission 2023 Official Website https://rte.orpgujarat.com/

RTE પ્રવેશ માટે અરજી કરવાની છેલ્લી તારીખ કઈ છે ?

RTE એડમિશન માટે અરજી કરવાની છેલ્લી તારીખ 22/04/2023

No devices to buy, no messy wires, you can install Track View on your device in less than a minute!
Official Website: Click Here
IMPORTANT LINKS:



Official Website: Click Here

In-App Reading Assistant: Diya, the in-app reading assistant helps children read out loud and provides positive reinforcement when they read correctly, and help wherever they get stuck.
• Multi Child Profile: Multiple children can use the same app and create their individual profiles to track their own progress.
• Personalised: The app recommends the right level of difficulty books to each child depending on their reading level.

No comments:

Post a Comment