AMC Recruitment 2023 – અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન (AMC) દ્વારા ૩૬૮ જગ્યાઓ માટે ભરતીની જાહેરાત કરવામાં આવી છે. આ ભરતી માટે રસ ધરાવતા અને લાયકાત ધરાવતા ઉમેદવારોએ. ઉંમર મર્યાદા. શૈક્ષણિક લાયકાત, પસંદગી પ્રક્રિયા, એપ્લીકેશન ફી, કેવી રીતે અરજી કરવી તેમની સંપૂર્ણ માહિતી માટે તેમની ઓફિશિયલ જાહેરાત વાંચો.
AMC Bharti 2023 Highlight
સંસ્થાનું નામ | અમદાવાદ મહાનગરપાલિકા |
પોસ્ટનું નામ | વિવિધ જગ્યાઓ |
કુલ જગ્યાઓ | ૩૬૮ |
જોબ લોકેશન | ગુજરાત |
સત્તાવાર વેબસાઈટ | https://amedabadcity.gov.in/ |
AMC Bharti 2023 – પોસ્ટનું નામ :
- ગાયનેકોલોજિસ્ટ ની 11
- પીડિયાટ્રિશીયન ની 12
- મેડિકલ ઓફિસર ની 46
- એક્સ-રે ટેક્નિશિયન ની 02
- લેબ ટેક્નિશિયન ની 34
- ફાર્માસીસ્ટ ની 33
- સ્ટાફ નર્સ ની 09
- ફિમેલ હેલ્થ વર્કર (FHW) 55
- મલ્ટી પર્પઝ હેલ્થ વર્કર (MPHW) 166
કુલ જગ્યાઓ : 368
AMC Bharti 2023 – પગાર ધોરણ :
ક્રમાંક નંબર | પોસ્ટનું નામ | પગાર |
૧ | ગાયનેકોલોજિસ્ટ | રૂ. ૬૭,૭૦૦/- થી ૨,૦૮,૦૦૦/- સુધી |
૨ | પીડિયાટ્રિશીયન | રૂ. ૬૭,૭૦૦/- થી ૨,૦૮,૦૦૦/- સુધી |
૩ | મેડિકલ ઓફિસર | રૂ. ૫૩,૧૦૦/- થી ૧,૬૭,૮૦૦/- સુધી |
૪ | એક્સ-રે ટેક્નિશિયન | રૂ. ૩૫,૪૦૦/- થી ૧,૧૨,૪૦૦/- સુધી |
૫ | લેબ ટેક્નિશિયન | રૂ.૨૯,૨૦૦/- થી ૯૨,૩૦૦/- સુધી |
૬ | ફાર્માસીસ્ટ | રૂ. ૨૯,૨૦૦/- થી ૯૨,૩૦૦/- સુધી |
૭ | સ્ટાફ નર્સ | રૂ. ૨૯,૨૦૦/- થી ૯૨,૩૦૦/- સુધી |
૮ | ફિમેલ હેલ્થ વર્કર (FHW) | રૂ. ૧૯,૯૦૦/- થી ૬૩,૨૦૦/- સુધી |
૯ | મલ્ટી પર્પઝ હેલ્થ વર્કર (MPHW) | રૂ. ૧૯,૯૦૦/- થી ૬૩,૨૦૦/- સુધી |
AMC Bharti 2023 – અરજી કરવા માટે જરૂરી દસ્તાવેજ
- આધાર કાર્ડ
- કોમ્પ્યુટર કોર્સ સર્ટીફીકેટ
- અભ્યાસની માર્કશીટ
- અનુભાગનું સર્ટીફીકેટ
- ડીગ્રી સર્ટીફીકેટ
- ફોટો
AMC Bharti 2023 – કઈ રીતે થશે પસંદગી
અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન (AMC) ની વિવિધ જગ્યાઓની ભરતીમાં ઓનલાઈન અરજી ફોર્મ ભર્યા બાદ ઉમેદવારનું ફાઈનલ પસંદગી નિયત તારીખે ઇન્ટરવ્યુ દ્વારા અથવા મેરીટના આધાર પર કરવામાં આવશે.
AMC Bharti 2023 – કઈ રીતે કરવી કરવી
- સૌ પ્રથમ AMC ની ઓફિશિયલ વેબસાઈટ https://ahmedabadcity.gov.in/ પર જઈ Registration સેક્શન પર ક્લિક કરો
- હવે તમારે જે પોસ્ટ પર અરજી ફોર્મ ભરવા માંગો છો. તે પોસ્ટ સામે આપેલ Apply Online પર ક્લિક કરો
- ત્યારબાદ ઓનલાઈન અરજી ફોર્મ માં તમારી સપૂર્ણ માહિતી ભરો તથા જરૂરી દસ્તાવેજ અપલોડ કરો
- હવે ઓનલાઈન અરજી ફોર્મની પ્રિન્ટ ઓઉટ કાઢી લ્યો.
ભરતીની જાહેરાત | અહી ક્લિક કરો |
અરજી માટેની લિંક | અહી ક્લિક કરો |
જરૂરિયાત તારીખો :
- અરજી માટેની તારીખ : ૧૫/૦૫/૨૦૨૩
- અરજી માટેની છેલ્લી તારીખ : ૦૫/૦૬/૨૦૨૩
No comments:
Post a Comment