Search This Website

Thursday, March 9, 2023

GSSSB recruitment 2023

GSSSB recruitment 2023: 2023 મા GSSSB તરફથી નવું કેલેન્ડર બહાર પાડવામાં આવ્યું છે GSSSB તરફથી આવનારો વર્ષ એટલે કે 2023-24 માટે રિક્રુટમેન્ટ એટલે કે ભરતી ની તારીખો જાહેર કરવામાં આવેલ છે. તો આ વર્ષમાં અલગ જગ્યાઓ માટે ભરતી કરવામાં આવશે


GSSSB દ્વારા 2023 માટેની પરીક્ષા તથા ભરતી માટેની જગ્યા માટેના કાર્યક્રમો ની યાદી જાહેર થયેલ છેજીએસએસબી તરફથી 2023 માટેની પરીક્ષા અને ભરતી ની જગ્યા માટેનું કેલેન્ડર જાહેર
કેલેન્ડરમાં 2023 ના કેલેન્ડરમાં ભરતીની જગ્યાઓ માટે આવી રહેલ કાર્યક્રમ ની માહિતી
પરીક્ષાનો આયોજન 2023 માં અલગ અલગ મહિનામાં
GSSSB Recruitment 2023

2022-23 માં ગૌણ સેવા પસંદગી મંડળ તરફથી કામગીરી એટલે કે કરવામાં આવેલી અલગ અલગ ભરતી ની જગ્યા માટેની સૂચિ દર્શાવેલ છે. તથા 2023-24 માં ગૌણ સેવા પસંદગી મંડળ તરફથી ભરતી ની જગ્યા માટેની કઈ કાર્યવાહીઓ હાથ ધરાશે તે અંગે પણ જાણ કરેલ છે.
GSSSB Recruitment form 2023

ગુજરાત ગૌણ સેવા ની જાહેર થતી ભરતીઓનુ નોટીફીકેશન GSSSB ની ઓફીસીયલ વેબસાઇટ ઉપરાંંત OJAS વેબસાઇટ ઉપર પણ મૂકવામા આવે છે. ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળ દ્વારા યોજાતી ભરતી પરીક્ષાઓના ફોર્મ OJAS વેબસાઇટ પર ઓનલાઇન ભરવાના હોય છે.
GSSSB રિક્રુટમેન્ટ વ્યવસ્થા 2023

અહીં જે માહિતી આપ સમક્ષ રાખેલ છે તે મુખ્ય મુખ્ય ભરતીઓની જ દર્શાવેલ છે તે ઉપરાંત અન્ય બીજી જગ્યાઓ માટે ગૌણ સેવા દ્વારા રિક્રુટમેન્ટ એક્ઝામ લેવામાં આવશે. જેની વિગતવાર માહિતી અંદાજપત્ર ની પીડીએફ ડાઉનલોડ કરી તેમાંથી મેળવી શકાશે.

ગૌણ સેવા દ્વારા વર્ષ 2023-24 મા હાથ ધરવામા આવનાર મુખ્ય ભરતી પરીક્ષાઓની માહિતી નીચે મુજબ છે.
વિભાગ સંવર્ગ જગ્યા
નશાબંધી અને આબકારીની કચેરી કોન્સ્ટેબલ 157
નિયામકશ્રી વિકસતિ જાતિ સમાજ કલ્યાણ નિરીક્ષક 46
નોંધણી સર નિરીક્ષકની કચેરી સબ રજીસ્ટ્રાર ગ્રેડ 1 45
નોંધણી સર નિરીક્ષકની કચેરી સબ રજીસ્ટ્રાર ગ્રેડ 2 59
વન સંરક્ષકની કચેરી હિસાબનીશ 80
વિવિધ કચેરીઓ જુનિયર ક્લાર્ક 1869
વિવિધ કચેરીઓ સિનિયર ક્લાર્ક 812
વિવિધ કચેરીઓ હેડ ક્લાર્ક 149
આરોગ્ય અને પરિવાર કલ્યાણ એક્ષ રે આસીસ્ટન્ટ 141
આરોગ્ય અને પરિવાર કલ્યાણ જુનીયર ફાર્મસીસ્ટ 87
આરોગ્ય અને પરિવાર કલ્યાણ કમ્પાઉન્ડર 88
આરોગ્ય અને પરિવાર કલ્યાણ સ્ટાફ નર્સ 108
નર્મદા, જળસંપતિ વર્ક આસીસ્ટન્ટ 400
મહેસુલ સર્વેયર 817
આરોગ્ય અને પરિવાર કલ્યાણ ફિમેલ હેલ્થ વર્કર 180
આરોગ્ય અને પરિવાર કલ્યાણ ફાર્મસીસ્ટ 107

મહત્વપૂર્ણ લિંક:

જુઓ ભરતી કાર્યકમ અહીં ક્લિક કરો




વારંવાર પૂછાતા પ્રશ્નો F.A.Q.

GSSSB માટેની ઓફિસિયલ વેબસાઈટ શું છે?


GSSSB માટેની ઓફિસિયલ વેબસાઈટ
https://gsssb.gujarat.gov.in/ છે.

સરકારી ભરતી પરીક્ષાઓના ફોર્મ કઇ વેબસાઇટ પર ભરાય છે ?


OJAS

No comments:

Post a Comment