Pages

Search This Website

Sunday, September 4, 2022

SBI બેંકમાં ભરતી 2022 @sbi.co.in

SBI બેંકમાં ભરતી 2022 : સ્ટેટ બેંક ઓફ ઇન્ડિયા – SBI દ્રારા નવી બહાર પાડવામાં આવી છે આ ભરતી માં કુલ ૬૫૫ જેટલી પદો માટે ભરતી કરવામાં આવશે. આ ભરતી માં વિવિધ પોસ્ટ પર ભરતી કરવામાં આવશે આજે અપને આ લેખ માં આ ભરતી વિષે તમામ માહિતી મેળવીશું.તો મિત્રો આ લેખ ને પૂરો વાંચવા વિનતી છે.ભરતીની તમામ માહિતી માટે નીચે આપેલ ઓફિશિયલ જાહેરાત વાંચો.આ આર્ટિકલ તમે માહિતીએપ ના માધ્યમ થી વાંચી રહિયા છે , સોસિઓ એજ્યુકેશન ( સોસિઓ એજ્યુકેશન ડોટ કોમ ) દ્વારા ચલાવવામાં આવે છે.


SBI બેંકમાં ભરતી 2022

સંસ્થાનુ નામસ્ટેટ બેંક ઓફ ઇન્ડિયા ( SBI )
પોસ્ટનું નામવિવિધ પોસ્ટ
કુલ જગ્યા655
નોકરી સ્થળભારત
અરજી છેલ્લી તારીખ20/09/2022
અરજી પ્રકારઓનલાઈન અરજી કરો
સત્તાવાર વેબસાઈટhttps://sbi.co.in


પોસ્ટનું નામ

Manager (Business Process)1
Central Operations Team – Support2
Manager (Business Development)2
Project Development Manager (Business)2
Relationship Manager335
Investment Officer52
Senior Relationship Manager147
Relationship Manager (Team Lead)37
Regional Head12
Customer Relationship Executive75

SBI બેંક ભરતી શૈક્ષણિક લાયકાત



  • આ ભરતી માં પદ પ્રમાણે અલગ-અલગ વય મર્યાદા નક્કી કરવામાં આવેલી છે તેથી નીચે આપેલ જાહેરાત માં વાંચો

SBI બેંક ભરતી 2022 અરજી ફી :

  • SC /ST કેટેગરી માટે કોઈ ફી રાખેલ નથી.
  • જેનરલ OBC, EWS માટે : ૭૫૦

SBI બેંકમાં અરજી કઈ રીતે કરવી ?

  • સો પ્રથમ સત્તાવાર વેબસાઈટ https://sbi.co.in/ પર જાઓ
  • તેમાં ‘કારકિર્દી’ ટેબ પર ક્લિક કરો. ડ્રોપ-ડાઉન મેનૂમાંથી ‘જોઇન SBI’ પસંદ કરો.
  • તેમાં તમારી પોસ્ટ અનુશાર નું નામ શોધો.
  • તેમાં પ્રાથમિક મહીતી દ્રારા નોધણી કરો.
  • ત્યારબાદ અરજી માટે જરૂરી માહિતી ભરો.
  • જરૂરી પુરાવા ઉપલોડ કરો.
  • ત્યારબાદ જરૂરી ફી ની ચુકવણી કરો.
  • તેની પ્રિન્ટ લઇ લો.

મહત્વપૂર્ણ તારીખો:

ઓનલાઈન અરજી શરૂ થાય છે31 ઓગસ્ટ 2022
ઓનલાઈન અરજીઓ સમાપ્ત થશે20 સપ્ટેમ્બર 2022

મહત્વપૂર્ણ લિંક:

ભરતી પોર્ટલhttps://sbi.co.in/
જાહેરાત વાંચોઅહીં ક્લિક કરો
ઑનલાઇન અરજી કરવાઅહીં ક્લિક કરો
For Best View Please Open This Website In CHROME / OPERA Browser

No comments:

Post a Comment