Pages

Search This Website

Sunday, October 29, 2023

ઈન્દીરા ગાંધી રાષ્ટ્રીય વૃદ્ધ પેન્શન યોજના, દર મહિને મળશે 1000 થી 1250 સુધીની સહાય, વાંચો સંપૂર્ણ માહિતી

ઈન્દીરા ગાંધી રાષ્ટ્રીય વૃદ્ધ પેન્શન યોજના, દર મહિને મળશે 1000 થી 1250 સુધીની સહાય, વાંચો સંપૂર્ણ માહિતી

જો તમારા ઘરમાં પણ કોઈ સભ્ય 60 વર્ષ કે તેથી વધુ વયના હોય તો સરકારની આ યોજના હેઠળ રૂપિયા 1000 થી 1250 રૂપિયાની સહાય દે મહિને મળવાપાત્ર છે. મિત્રો આ યોજનાનું નામ ઈન્દીરા ગાંધી રાષ્ટ્રીય વૃદ્ધ પેન્શન યોજના છે. આ યોજનાનો લાભ મેળવવા માટે તમારે કયા કયા ડોક્યુમેન્ટ્સ ની જરૂર પડશે ? અરજી ફોર્મ ક્યાંથી મેળવવાનું રહેશે ? કોને કોને વૃદ્ધ પેન્શન યોજના નો લાભ મળશે ? આ બધી માહિતી મેળવવા માટે આ લેખ પૂરો વાંચો


Indira Gandhi Vrudh Pension Yojana
લેખનું નામ ઈન્દીરા ગાંધી રાષ્ટ્રીય વૃદ્ધ પેન્શન યોજના
યોજના ઈન્દીરા ગાંધી રાષ્ટ્રીય વૃદ્ધ પેન્શન યોજના
સહાય 1000 થી 1250 રૂપિયા
લાભાર્થી 60 વર્ષથી વધુ વય હોય તે વ્યક્તિ
સહાય ની ચૂકવણી બેંક એકાઉન્ટ દ્વારા
યોજના રાષ્ટ્રીય યોજના




ઈન્દીરા ગાંધી રાષ્ટ્રીય વૃદ્ધ પેન્શન યોજનાનો લાભ કોને કોને મળે?

મિત્રો, આ યોજના નો લાભ મેળવવા માટે વય મર્યાદા 60 વર્ષ કે તેથી વધારે હોવી જોઈએ. ગરીબી રેખાની યાદીમાં 0 થી 20 સ્કોરમાં નામ નોંધાયેલ કુટુંબનો સભ્ય હોવો જોઈએ.


ઈન્દીરા ગાંધી રાષ્ટ્રીય વૃદ્ધ પેન્શન યોજના હેઠળ મળવાપાત્ર સહાય

આ યોજના અંતર્ગત 60 થી 79 વર્ષના લાભાર્થીને રૂપિયા 1000/- તથા 80 કે તેથી વધારે વય ના લાભાર્થીને દે મહિને રૂપિયા 1250/- સહાય મળવાપાત્ર છે.

વય સહાય
60 થી 79 વર્ષ રૂપિયા 1000/-
80 કે તેથી વધુ વય રૂપિયા 1250/-


ઈન્દીરા ગાંધી રાષ્ટ્રીય વૃદ્ધ પેન્શન યોજનાનું અરજી ફોર્મ ક્યાંથી મળશે ?

જિલ્લા કલેકટર કચેરી
મામલતદાર કચેરી એથી પણ વિના મૂલ્યે અરજી ફોર્મ મળશે.
ગ્રામ પંચાયતથી ઓનલાઈન અરજી કરી શકાય.



ફોર્મ સાથે જોડવાના ડોક્યુમેન્ટ્સ

જો તમે પણ આ યોજનાનું ફોર્મ ભરવા માટે લાયકાત ધરાવતા હોય તો તમે ફોર્મ સાથે નીચેના જણાવેલ ડોક્યુમેન્ટ જોડીને ફોર્મ જમા કરાવી શકો છો.

1. ઉંમર નું પ્રમાણપત્ર / શાળા છોડ્યાનું પ્રમાણપત્ર/ ડોકટર દ્વારા આપેલ ઉંમર નું પ્રમાણપત્ર
2. આધાર કાર્ડ
3. ગરીબી રેખાની યાદીમાં નામ હોય તેનું પ્રમાણપત્ર
4. બેંક / પોસ્ટ ઓફિસ પાસબુક
5. પાસપોર્ટ સાઇઝ ફોટો



ફોર્મ આપવાનું સ્થળ

ઉપર જણાવેલ ડોક્યુમેન્ટ જોડી ને અરજી ફોર્મ તમે મામલતદાર કચેરીએ / જિલ્લા / તાલુકા જન સેવા કેન્દ્ર એ આપવાનું રહેશે. ગ્રામ કક્ષાએ ગ્રામ પંચાયતથી ઓનલાઈન ફોર્મ ભરી શકાશે.

સહાય કેવી રીતે મળશે

મિત્રો, ડી. બી.ટી દ્વારા લાભાર્થીના બેંક એકાઉન્ટ અથવા પોસ્ટ એકાઉન્ટમાં જમા કરવામાં આવશે.


સહાય કયારે બંધ થાય ?

ઈન્દીરા ગાંધી રાષ્ટ્રીય વૃદ્ધ પેન્શન યોજનાના લાભાર્થી નું નામ જ્યારે 0 થી 20 સ્કોર માંથી દૂર થાય ત્યારે સહાય મળવાની બંધ થાય છે. જો લાભાર્થી નું અવસાન થાય તો આ યોજનાનો લાભ મળવાનો બંધ થાય છે.


અરજી ફોર્મ ડાઉનલોડ કરો અહીં ક્લિક કરો
For Best View Please Open This Website In CHROME / OPERA Browser

Tuesday, October 24, 2023

Diwali Date 2023 | Festival List 2023

Diwali Date 2023 | Festival List 2023

Diwali Date 2023 | Festival List 2023

Diwali Date 2023 | Festival List | Navaratri Date 2023: શ્રાવણ માસ ના અંત થતા જ તહેવારો ની લાઈન લાગી જાય છે. હાલ શ્રાધ પછી તહેવારો શરુ થઇ જશે. હવે નવરાત્રી શરુ થવાના હવે થોડા જ દિવસો બાકી રહ્યા છે. નવરાત્રી બાદ અને દિવાળી સુધી જાહે તહેવારો ની લાઈન લાગી જશે. અહી અમે આપને તમામ હવે આવતા તહેવારો ની અને અન્ય વિગતોનું લીસ્ટ અહી આપેલ છે. જે આપને ખુબ ઉપયોગી નીવડશે.


Diwali Date 2023

આપણા દેશ માં પુરા વર્ષમાં ખુબ અગત્યનો કોઈ તહેવાર હોય તો એ છે દિવાળી. દિવાળી હિન્દુ પંચાંગ મુજબ વર્ષનો છેલ્લો દિવસ ગણાય છે. દિવાળી આપણા દેશમાં ખુબ ધામધૂમ થી ઉજવાય છે. Diwali Date 2023 ની વાત કરીએ તો આ વર્ષે 13 નવેમ્બર ના રોજ દિવાળી છે. અને તેના બિજે દિવસે એટલે કે 14 નવેમ્બરે હિન્દુ પંચાગ મુજબ નુતન વર્ષ Happy New Year હોય છે.



Festival List

28 ઓક્ટોબર 2023 (શનિવાર): અશ્વિન મહિનામાં ઉજવાતી પૂર્ણિમાને શરદ પૂર્ણિમા કહેવામાં આવે છે. શરદ પૂર્ણિમાના દિવસે, ખીરને તથા દુધ પૌઆ તૈયાર કરીને રાત્રે ખુલ્લા આકાશમાં રાખવામાં આવે છે, જેથી તે અમૃતની ગુણવત્તા મેળવે છે.



નવરાત્રી બાદ વર્ષના અંતે આવતો સૌથી મહત્વનો તહેવાર એટલે દિવાળી. દિવાળી પર ઘણા તહેવારો એકસાથે આવે છે. જે નીચે મુજબ છે.



વાઘબારસ: વાઘબારસ આસો વદ બારસ ના દિવસે એટલે કે 11 નવેમ્બર ના રોજ છે.

ધનતેરસ: ધનતેરસ આસો વદ તેરસ ના દિવસે એટલે કે 11 નવેમ્બર ના રોજ છે.

કાળીચૌદસ: કાળીચૌદસ આસો વદ ચૌદશ ના દિવસે એટલે કે 12 નવેમ્બર ના રોજ છે.

દિવાળી: Diwali Date 2023 જાણવાની બધાને આતુરતા હોય છે. દિવાળી એ આખા દેશમા હર્ષોલ્લાશ થી ઉજવાતો તહેવાર છે. દિવાળી આસો વદ અમાસ ને દિવસે આવે છે. આ વર્ષે દિવાળી તારીખ 13 નવેમ્બર 2023 ના રોજ છે.

નુતન વર્ષ દિન: દિવાળી નો બીજો દિવસ એટલે કે નવા વર્ષ ની શરૂઆત. નુતન વર્ષ કારતક મહિનાનો પ્રથમ દિવસ ગણાય છે. નુતન વર્ષ તારીખ 14 નવેમબર 2023 ના રોજ છે.

ભાઇબીજ: ભાઇબીજ આસો મહિનાની સુદ બીજ ના દિવસે એટલે કે 15 નવેમ્બર ના રોજ છે.



લેટેસ્ટ રંગોળી ડિઝાઇન

રંગોળી ડિઝાઇન pdf 1 અહીં ક્લિક કરો

રંગોળી ડિઝાઇન pdf 2 અહીં ક્લિક કરો

રંગોળી ડિઝાઇન pdf 3 અહીં ક્લિક કરો

રંગોળી ડિઝાઇન એપ 2023 અહીં ક્લિક કરો
For Best View Please Open This Website In CHROME / OPERA Browser

Friday, October 13, 2023

જ્ઞાન સહાયક ભરતી મેરીટ લિસ્ટ ૨૦૨૩

જ્ઞાન સહાયક ભરતી મેરીટ લિસ્ટ ૨૦૨૩

Buying a first home is a major milestone and one of the biggest investments many homeowners make, but a highly competitive housing market in many parts of the country has changed the path to first-time homeownership. Here, one couple shares their story — from saving a down payment and losing out on a few “dream” homes to closing on a house they never dreamed of owning.

“We started looking in May 2019,” says Adam Bartlett, a freelance photographer who, along with his wife, Paula, an occupational therapist, closed on a 1922 wooden bungalow in September 2019. “The L.A. housing market is particularly competitive; we chatted with tons of people at open houses, and so many other first-time buyers were totally disheartened by the buyers offering all cash. They were getting outbid, sometimes by as much as $50,000 over the asking price.”

The first house they submitted an offer on received 33 other offers; the second had 22 offers, all $100,000 over the list price. They put in two more offers that were rejected before they found the listing that would be their future home.

Long before they started looking for their first home, Adam and Paula created a financial plan and calculated that it would take about five years to save a 20 percent down payment (about $110,000 for a home in their price range). Over those years, they socked away savings and money gifted to them by Adam’s grandmother. Adam also did some investing which, over time, gave the couple about 70 percent of their down payment, he says.

Paula’s steady paycheck at a children’s hospital helped them get pre-approved for a home loan. “I joked that when [the loan officers] looked at our taxes, they’d see my freelance returns and go, ‘Oh, that’s cute’,” he says. But he found ways to show his income on paper: as a freelance (independent contractor) photographer with 1099 income, Adam included his photography-related purchases as deductions rather than expenses. “I ended up paying a little more in taxes but, on paper, it shows that I’m earning a bit more money.” And every bit counts when banks are scrutinizing a loan application, he says..

After loan officers combed through their financials, they were both surprised when they were told the amount of the loan they’d qualified for. “[The bank] pretty much told us we’d be pre-approved for a million-dollar house. We thought that seemed way too much for us — how much they thought we could actually afford, or want to afford, after looking at our returns and [finances].”




Gyan Sahayak (Higher Secondary) Bharti 2023 

 Organization Name:Gujarat School Education Council (GSEC)

Name of Post :Gyan Sahayak (Higher Secondary)  

Apply Mode :Online

Last Date:17-12-2023

Educational Qualification: Please Check Notification.

Salary: 

Rs.26000/-

Age Limit:

 42 Years

How To  Apply ?

Interested Candidates may Apply Online Through the official Website before 17-12-2023.

Important Date:

Online Application Starting Date:08/12/2023

Online Application Last Date:17/12/2023



જ્ઞાન સહાયક ભરતી માટેનું પોર્ટલ અહીથી જુઓ ક્લિક કરો


Advertisement | Apply Online


Please Read above link
For Best View Please Open This Website In CHROME / OPERA Browser

Wednesday, October 11, 2023

Digital Gujarat Scholarship 2023-24: Registration, Login, Eligibility, Status Check

Digital Gujarat Scholarship 2023-24: Registration, Login, Eligibility, Status Check

Digital Gujarat Scholarship 2023-24: The Government of Gujarat is providing online facility to apply for various scholarships in Gujarat States for session 2023-24. There is a separate scholarship portal which is known as a Digital Gujarat scholarship portal where you can apply for more than 34 types of scholarships according to your category.


Applicants should upload the following documents at the time of online application for Digital Gujarat scholarship.
Aadhar Card or any government approve identity card of the student.
ID card of school or college or admission letter
Fees structure of the college
Income certificate of the parents
Last year’s marksheet of the candidate
State domicile certificate
Category certificate (if applicable)
Bank passbook of the candidate
Online registration procedure for Digital Gujarat Scholarship 2023


Follow this step by step procedure to Digital Gujarat scholarship 2023 apply Online on the official website.
first of all visit to the official website of digital Gujarat. you can also click on this link to visit direct on the website https://www.digitalgujarat.gov.in/
After this you will reach on a new page where you can see various information related to the online services of Gujarat government. but you have to click on the Digital Gujarat Registration Form link


Enter your mobile number and email ID to register yourself on the Digitalgujarat.Gov.In Scholarship website and create password to login to your dashboard.


System will generate OTP message to your registered email id and mobile number you have to enter the OTP and verify your application. now you can click on the link for registration


Digitalgujarat.Gov.In Scholarship LoginOnce you registered on the www digitalgujarat gov in website, you can use various online services which are provided by the government of Gujarat. so you have to click on the link for Digital Gujarat scholarship login 2023 after visiting to the website


Now you have to select either your email id or mobile number and enter the password
Type the captcha code which will available on the screen and click on the login button.
You will reach on your dashboard where are you have to select the services for scholarship
now click on the www.digitalgujarat.gov.in scholarship scheme which is suitable according to your category and situation and click to the apply button



enter your personal and qualification details with your address and other information in the website


upload the scan copy of your document in the www digitalgujarat gov in website
now you have to click on the submit button




Digital Gujarat Scholarship Helpline NumberFor Any Query: 18002335500


Digital Gujarat Scholarship Apply Online
Read Notification: Click Here 

Apply Online: Click Here 

Read Instructions: Click Here



after some meeting your application you can take a printout of your application for the For Best View Please Open This Website In CHROME / OPERA Browser

Thursday, October 5, 2023

Jamnagar Municipal Corporation -JMC Bharti 2023 | www.mcjamnagar.com

The  Jamnagar Municipal Corporation has released an employment notification inviting candidates to apply for the positions of  below mentioned posts.This is a great chance for interested candidates who are looking for  JMC Jobs 2023.for more details read below article.

JMC Recruitment 2023

It is a good opportunity for all the interested  candidates who are looking jobs in   Jamnagar Municipal Corporation. Before applying for the post, candidates should ensure that he/ she fulfills the eligibility criteria and other conditions mentioned in this advertisement.The last day for registration is 14-10-2023. Candidates are advised to carefully read the full advertisement for details of educational qualification and other eligibility criteria before submission of application. more detailed information regarding educational qualification, age limit, selection  procedure, how to apply ,last date for JMC Recruitment 2023 are mentioned below.

JMC Recruitment 2023

Name of Organization: Jamnagar Municipal Corporation

Total No.of Posts:60

Name of the Posts:

  • Additional Assistant Engineer : 30
  • Junior clerk Cum Operator: 30

Mode Of Application 

Official Website:junagadhmunicipal.org

Educational Qualification:

Additional Assistant Engineer : Degree/ Diploma in B.Tech

Clerk : Graduate ,English/ Gujarati Data Entry Work 5000 KDPH

 Age Limit 

Maximum :33 Years

Pay Scale 

The Department is to pay Good Amounts Of Salary as per their Norms.

Additional Assistant Engineer Rs. 17,000/-

clerk Rs. 15,500/-

Note: full details of Educational qualification, Age limit, Pay scale, Grade pay ,selection process etc details candidates required to visit official notification which link given below at this vacancy notice.

How to Apply  JMC Recruitment 2023?

Interested & eligible candidates may apply Online through JMC Official website .

What is The Last Date For Applying JMC Recruitment 2023

Starting Date for Submission Of Online Application :30-09-2023

Last Date for Submission Of Online Application :14-10-2023

Important Links for JMC Recruitment 2023
Notification  | Apply Online 

For Best View Please Open This Website In CHROME / OPERA Browser

Wednesday, October 4, 2023

BAOU B.Ed Admission 2023

BAOU B.Ed Admission 2023 |BAOU B.Ed Admission | BAOU B.Ed |BAOU B.Ed Admission Notification | BAOU B.Ed Admission Apply Online | BAOU B.Ed Hall Ticket 2023 | BAOU B.Ed Result 2023 | BAOU B.Ed Apply Form | BAOU B.Ed Exam Centre List 2023


BAOU B.Ed Admission 2023

Babs Saheb Ambedkar Open University (BAOU) has released notification of Admission for it’s B.Ed Course Admission in BAOU University.As per notification BAOU B.Ed Admission 2023 Started on 22-09-2023 to 22-10-2023. for more details for BAOU B.Ed Admission 2023 are given below.


BAOU B.Ed Admission 2023

 550 seats approved by NCTE , Total course fee: 20,000 / – Medium: Gujarati * Minimum duration of the course: Two years .Regular Model PTCD.El.Ed., C.P.Ed, B.P.Ed.Certificate with number attached to the admission form) is currently recognized by the government as a teacher who has completed the course of study .That the higher secondary school should be providing full two years full time paid services as well as Minimum 50% marks in Science, Commerce and Arts and main subject in Engineering and Technology. Only in-service teachers who have graduated / postgraduate with 55% marks Will learn. (5% discount for admission to SC / ST and disabled students) as well as at least in the entrance examination. The candidate who gets marks will be admitted according to the merit order


.BAOU B.Ed Admission 2023

 550 seats approved by NCTE , Total course fee: 20,000 / – Medium: Gujarati * Minimum duration of the course: Two years .Regular Model PTCD.El.Ed., C.P.Ed, B.P.Ed.Certificate with number attached to the admission form) is currently recognized by the government as a teacher who has completed the course of study .That the higher secondary school should be providing full two years full time paid services as well as Minimum 50% marks in Science, Commerce and Arts and main subject in Engineering and Technology. Only in-service teachers who have graduated / postgraduate with 55% marks Will learn. (5% discount for admission to SC / ST and disabled students) as well as at least in the entrance examination. The candidate who gets marks will be admitted according to the merit order.


BAOU B.Ed Special Education Admission 2023

Gujarati Total course sessions 5 (two and a half years)hd, Eligibility for Admission Minimum 50% in Science, Commerce and Arts from a recognized University |Undergraduate / Postgraduate (sd) with 55% marks in Main Subject Mathematics and Science in Technical Faculty Discount of 5% marks for admission of students)General details for: Application for admission by taking E-PIN from the University website only if the given eligibility criteria for admission are met .


BAOU B.Ed Admission 2023 : The Dr. Babasaheb Ambedkar Open University (BAOU) was established by the Act No.14 of 1994 passed by the Gujarat State Legislature, and assented to by the Governor of Gujarat on 27th July, 1994. The BAOU is the seventh Open University in the country in terms of their establishment. The University offers 72 programmes with an enrolment of more than 1,00,000 learners. The headquarters of the university is located at Ahmedabad. The University has established Regional Centre on the campus of South Gujarat University, Rajkot and has initiated the process of another establishing Regional center on the campus of North Gujarat University, Patan. The University has more than 507 study centers. It has jurisdiction over the whole state of Gujarat

BAOU B.Ed Admission 2023

Organization Name: Babs Saheb Ambedkar Open University (BAOU)

Website : baou.edu.in

Courses Name / Admission : B.Ed ,Special B.Ed

How to Apply for  BAOU B.Ed Admission 2023 ? 

  • Before Applying Candidates please go through Instructions given in the Notification
  • Log on to the Official website of BAOU that is www.baou.edu.in they can go through “the instruction  of online form ” as for B.ED.
  • Fill the Application correctly with out any mistake and Pay the Application Fee through  Gateway payment or DD(Demand Draft) are made ‘In a Favor of Register,  BAOU – Dr. Babasaheb Ambedkar Open University’.
  • Candidate have to Fill only One Form per Applicant filling more than one form his or her the are Cancelled.
  • Submit the Application and Make a note of Application Id and Password
  • Take Print out of Application for Future Use.

What is The Last Date for Apply BAOU B.Ed Admission 2023?

Starting  Date for Submission Admission form:22-09-2023

Last Date  for Online Submission of Admission form :22-10-2023

Important Links for  BAOU B.Ed Admission 2023

Notification | Apply Online



Please check above link

For Best View Please Open This Website In CHROME / OPERA Browser